[Lyrics & PDF] ચાર ચાર બંગડીવાળી ગાડી લિરિક્સ ગુજરાતી PDF | Char Char Bangadi Wali Gadi Lyrics in Gujarati

Char Char Bangadi Wali Gadi Lyrics in Gujarati with PDF :- આજે અમે તમારા માટે ગુજરાતી ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતો લઈને આવ્યા છીએ. ગીત પણ શેર કરવા વિનંતી.

તમે ગરબાના પણ સાંભળી શકો છો | નીચે Youtube વિડિયોની લિંક આપવામાં આવી છે
તમે ગરબાના લિરિક્સ વાંચો છો તેની સાથે PDF પણ ડાઉનલોડ કરી શકો છો | PDF માં ડાઉનલોડ કરવા માટે લિંક નીચે આપવામાં આવી છે |

ચાર ચાર બંગડીવાળી ગાડી લિરિક્સ ગુજરાતીમાં

મારા વીરા વિરલ તને
લાડી લઇ દઉં
મારા વીરા વિરલ તને
લાડી લઇ દઉં
મારા નોનચટ વીરા તને
લાડી લઇ દઉં
હે તારી લાડડી ને ફરવા ઓડી
ગાડી લઇ દઉં
તને ચાર ચાર બંગડીવાળી
ગાડી લઇ દઉં
તને ચાર ચાર બંગડીવાળી
ગાડી લઇ દઉં
મારા વીરા આકાશ તને
લાડી લઇ દઉં
મારા નોનચટ વીરા તને
લાડી લઇ દઉં
તારી લાડડી ને ફરવા ઓડી
ગાડી લઇ દઉં
તને ચાર ચાર બંગડીવાળી
ગાડી લઇ દઉં
તને ચાર ચાર બંગડીવાળી
ઓડી લઇ દઉં
વીરા ની ગાડી
લાઈ દઉં ઓડી

હે આયો અવસરીયો આજ મારા
આંગણે અણમોલ
આયો અવસરીયો આજ
આયો અવસરીયો આજ મારા
આંગણે અણમોલ
વાગે ડીજે ને બેટરૂડા
શરણાયું ને ઢોલ
તારી લાડડી ને પટોળું ને સાડી
લઇ દઉં
તારી લાડી ને પટોળું ને સાડી
લઇ દઉં

એને હાડી નાં ગમે તો કટમીડી
લઇ દઉં
તને ચાર ચાર બંગડીવાળી
ગાડી લઇ દઉં
વીરા ચાર ચાર બંગડીવાળી
ઓડી લઇ દઉં
ચાર ચાર બંગડીવાળી
રૂડી તને લઇ દઉં ગાડી
હે જોડું જાડેરી જાન કરું
ગાડીયો ની લાઈન
જોડું જાડેરી જાન
હા જોડું જાડેરી જાન કરું
ગાડીયો ની લાઈન
ના કર તું ટેન્સન તારી
લાડી હશે ફાઈન
મારા વાયડ ગામ માં એક
વાડી લઇ દઉં
જાતા જશંગપુરા માં એક
વાડી લઇ દઉં
હે તને ચઢવા વીરા હીર
ઘોડી લઇ દઉં
તને ચાર ચાર બંગડીવાળી
ગાડી લઇ દઉં
તને ચાર ચાર બંગડીવાળી
ઓડી લઇ દઉં
મારા વીરા વિરલ તને
લાડી લઇ દઉં
મારા વીરા આકાશ તને
લાડી લઇ દઉં
તારી લાડડી ને ફરવા ઓડી
ગાડી લઇ દઉં
તને ચાર ચાર બંગડીવાળી
ગાડી લઇ દઉં
તને ચાર ચાર બંગડીવાળી
ગાડી લઇ દઉં
ગાડી લઇ દઉં
ગાડી લઇ દઉં… તને ઓડી લઇ દઉં.

ચાર ચાર બંગડીવાળી ગુજરાતીમાં ગીત પીડીએફ ડાઉનલોડ કરો

લિરિક્સ PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

FAQs

How to download Char Char Bangadi Lyrics PDF in Gujarati ?

Direct link to download Char Char Bangadi Wali Lyrics PDF in Gujarati is given on our website. You may visit the website and download the same from there.

ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતના પીડીએફને ગુજરાતીમાં કેવી રીતે ડાઉનલોડ કરવું?

ચાર ચાર બંગડીવાળી ગાડી લિરિક્સ PDF ડાઉનલોડ કરવાની સીધી લિંક અમારી વેબસાઇટ પર આપવામાં આવી છે. તમે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને તેને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો.

Leave a Reply