[Lyrics & PDF] ધોલિડા ઢોલ ધીમો ધીમો વગાડ ના ગીતો ગુજરાતી PDF માં | Dholida Dhol Dhimo Dhimo Lyrics in Gujarati

ધોલિડા ઢોલ ધીમો ધીમો વગાડ ના ગીતો પીડીએફ સાથે ગુજરાતીમાં :- આજે અમે તમારા માટેગુજરાતી ધોલિડા ઢોલ ધીમો ધીમો વગાડ ના ગીતો લઈને આવ્યા છીએ. ગીત પણ શેર કરવા વિનંતી.

Dholida Dhol Dhimo Vagad Na Lyrics in Gujarati

ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય નાહે ધ્રુજે ના ધરણી તો રમઝટ કહેવાય ના
રમઝટ કહેવાય નારઢીયાળી રાતડી નો જોજે રંગ જાય ના
ધ્રુજે ના ધરણી તો રમઝટ કહેવાય ના
રમઝટ કહેવાય ના

રઢીયાળી રાતડી નો જોજે રંગ જાય ના
હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો… ધીમો વગાડ ના
ધીમો વગાડના ધીમો વગાડના ધીમો વગાડના

ચમકંતી ચાલ માને ઘૂઘરી નો ઘમકાર
નૈપુર ના નાદ સાથે તાળીઓ ના તાલ
ચમકંતી ચાલ માને ઘૂઘરી નો ઘમકાર
નૈપુર ના નાદ સાથે તાળીઓ ના તાલ
ઓ ચમકંતી ચાલ માને ઘૂઘરી નો ઘમકાર
નૈપુર ના નાદ સાથે તાળીઓ ના તાલ
ચમકંતી ચાલ માને ઘૂઘરી નો ઘમકાર
નૈપુર ના નાદ સાથે તાળીઓ ના તાલ
હે ગરબા માં ઘૂમતા માને કોઈદી પોહ્ચાય ના
કોઈદી પોહ્ચાય ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના

ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો…. ધીમો વગાડ ના
ધીમો વગાડના ધીમો વગાડના ધીમો વગાડના

હે સોળે શણગાર સજી અવળી પર આવ
રમવાને રાસ આવ્યાં અલબેલી માત
સોળે શણગાર સજી અવળી પર આવ
રમવાને રાસ આવ્યાં અલબેલી માત
સોળે શણગાર સજી અવળી પર આવ
રમવાને રાસ આવ્યાં અલબેલી માત
સોળે શણગાર સજી અવળી પર આવ
રમવાને રાસ આવ્યાં અલબેલી માત
હે નીરખું નીરખું ને મારું મનડું ધરાય ના
મનડું ધરાય ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડના ધીમો વગાડના ધીમો વગાડના

હે વાંકડિયા વાળ શોભે કેશ કલાપ
મોગરા ની વેણી માં ચંપા બે ચાર
વાંકડિયા વાળ શોભે કેશ કલાપ
મોગરા ની વેણી માં ચંપા બે ચાર
હે વાંકડિયા વાળ શોભે કેશ કલાપ
મોગરા ની વેણી માં ચંપા બે ચાર
વાંકડિયા વાળ શોભે કેશ કલાપ
મોગરા ની વેણી માં ચંપા બે ચાર
હે આછી આછી ઓઢણી માં રૂપ માનું માયના
રૂપ માનું માયના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડના ધીમો વગાડના ધીમો વગાડના

હે ઉમટયા સૌ લોક આજ ગબ્બર ના ગોખ
મોતી વેરાણા રૂડાં ચાચર નાં ચોક
ઉમટયા સૌ લોક આજ ગબ્બર ના ગોખ
મોતી વેરાણા રૂડાં ચાચર નાં ચોક
હે ઉમટયા સૌ લોક આજ ગબ્બર ના ગોખ
મોતી વેરાણા રૂડાં ચાચર નાં ચોક
ઉમટયા સૌ લોક આજ ગબ્બર ના ગોખ
મોતી વેરાણા રૂડાં ચાચર નાં ચોક
હે વિણુવિણુ તો મારી છાબડી માં માયના
છાબડી માં માયના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડના ધીમો વગાડના ધીમો વગાડના
હે ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ના
ધીમો વગાડ ના રઢીયાળી રાતડી નો
જોજે રંગ જાય ના
હે ધ્રુજે ના ધરણી તો રમઝટ કહેવાય ના
રમઝટ કહેવાય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાય ના
ધ્રુજે ના ધરણી તો રમઝટ કહેવાય ના
રમઝટ કહેવાય ના
રઢીયાળી રાતડી નો જોજે રંગ જાય ના
હે ઢોલીડા હે ઢોલીડા ઢોલીડા.

 Dholida Dhol Dhimo Dhimo Lyrics in Gujarati PDF download

લિરિક્સ PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

FAQs

How to download Dholida Dhol Dhimo Dhimo Vagad Lyrics PDF in Gujarati ?

Direct link to download Dholida Dhol Dhimo Dhimo Vagad Lyrics PDF in Gujarati is given on our website. You may visit the website and download the same from there.

ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ ગીતના પીડીએફને ગુજરાતીમાં કેવી રીતે ડાઉનલોડ કરવું?

ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ લિરિક્સ PDF ડાઉનલોડ કરવાની સીધી લિંક અમારી વેબસાઇટ પર આપવામાં આવી છે. તમે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને તેને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો.

Leave a Reply