[Lyrics & PDF] લાખ રૂપિયા નો ઘાઘરો લિરિક્સ ગુજરાતી PDF | Lakh Rupiyano Ghaghro Lyrics in Gujarati

Lakh Rupiya no Ghaghro Lyrics in Gujarati with PDF :-આજે અમે તમારા માટે ગુજરાતી લાખ રૂપિયા નો  ઘાઘરો ગીતો લઈને આવ્યા છીએ. ગીત પણ શેર કરવા વિનંતી.

તમે ગરબાના પણ સાંભળી શકો છો | નીચે Youtube વિડિયોની લિંક આપવામાં આવી છે

તમે ગરબાના લિરિક્સ વાંચો છો તેની સાથે PDF પણ ડાઉનલોડ કરી શકો છો | PDF માં ડાઉનલોડ કરવા માટે લિંક નીચે આપવામાં આવી છે |

લાખ રૂપિયા નો  ઘાઘરો લિરિક્સ ગુજરાતીમાં

લાખ રૂપિયા નો…લાખ રૂપિયા નો…
લાખ રૂપિયા નો  ઘાઘરો લઇ આલુ છોડી.
હે લાખ રૂપિયા નો  ઘાઘરો લઇ આલુ છોડી.
ઠુમકા મારે જબરા સરકારી છોડી
હો હીર લે જડેલો આભલે મઢેલો
રંગ થી રંગેલો , કેર થી ઘડેલો
બ્યુટીફૂલ છે , તારો ઘાઘરો.
લાખ રૂપિયા નો  ઘાઘરો લઇ આલુ છોડી.
ઠુમકા મારે જબરા સરકારી છોડી
જબરી રે ફટકડી લાગે છોડી

તારી આંખો નું કાજળ  કરે મને ઘાયલ.
કાનોમાં  રણકે તારા  પગનું રે પાયલ
પગનું રે પાયલ….
તું લાગે છે  રૂપાળી જાણે પરીયોની રાણી
પ્યારી બોલી તારી, છે  ચાલ લટકાળી
બ્યુટીફૂલ  તારી લાલી
લાખ રૂપિયા નો ઘાઘરો લઇ ,આલું છોડી  …
ઠુમકા મારે જબરા સરકારી છોડી
જબરી રે ફટકડી લાગે છોડી

મારા મલકની તું તો ઢેલડી  ઢળકતી  
  દલડું આલ્યું  તને  , હાચા  રે મનથી   
હાચા  રે મનથી   

છે  તારી મારી જોડી લાગે મેના પોપટ જેવી
ના કોઈ શકે તોડી હમજી જાને છોડી
ઘેર લઈને આવું ઘોડી
લાખ રૂપિયા નો ઘાઘરો લઇ ,આલું છોડી  …
ઠુમકા મારે જબરા સરકારી છોડી
જબરી રે ફટકડી લાગે છોડી

લાખ રૂપિયા નો ઘાઘરો ગુજરાતીમાં ગીત પીડીએફ ડાઉનલોડ કરો

લિરિક્સ PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

FAQs

How to download Lakh Rupiya no Ghaghro Lyrics PDF in Gujarati ?

Direct link to download Lakh Rupiya no Ghaghro Lyrics PDF in Gujarati is given on our website. You may visit the website and download the same from there.

લાખ રૂપિયા નો ઘાઘરો ગીતના પીડીએફને ગુજરાતીમાં કેવી રીતે ડાઉનલોડ કરવું?

લાખ રૂપિયા નો ઘાઘરો લિરિક્સ PDF ડાઉનલોડ કરવાની સીધી લિંક અમારી વેબસાઇટ પર આપવામાં આવી છે. તમે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને તેને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો.

Leave a Reply