[Lyrics & PDF] માં તારા આશીર્વાદ લિરિક્સ ગુજરાતી PDF | Ma Tara Ashirvad Lyrics in Gujarati

Ma Tara Ashirvad Lyrics in Gujarati with PDF :- આજે અમે તમારા માટે ગુજરાતી માં તારા આશીર્વાદ ગીતો લઈને આવ્યા છીએ. ગીત પણ શેર કરવા વિનંતી.

માં તારા આશીર્વાદ લિરિક્સ ગુજરાતીમાં

એ માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે
હે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે
હે ઓરતા હતા મનના માંરા તે પુરા કર્યા છે
ઓરતા હતા મનના માંરા તે પુરા કર્યા છે
માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે
એ મારી માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે

હો તારા પ્રતાપે મારે ખમ્મા-મજા છે
તારા ઉપકાર મુજ પર ધણા છે
ઓ માં ભાવે તારી ભક્તિ કરતા
દિવા તારા મેં ભર્યા છે
હે દિવા માડી મેં ભર્યા માં તે અજવાળા કર્યા છે
દિવા ખાલી મેં ભર્યા માં તે અજવાળા કર્યા છે

માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે
એ માં માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે
હો માં સતની વાટે અમે રે ચાલતા
દુશ્મન હઝારો ઉભા થયા છે
હો તારા નામની લગની લાગી
તારા પ્રતાપે મારે ખોટ ક્યા છે

હે તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે
તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે
માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે
માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે

ઓ સુખને દુખમાં સાથે તુ રેજે
જીવન અમારા અર્પણ કર્યા છે
ઓ સુખને દુખમાં સાથે તુ રેજે
જીવન અમારા અર્પણ કર્યા છે

તારા રે ચરણોમાં માડી શીશ મેં તો ધર્યા છો
તારા રે ચરણોમાં માડી શીશ મેં તો ધર્યા છો
માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે
માં માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે
માંરી માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે

માં તારા આશીર્વાદ ગીત પીડીએફ ડાઉનલોડ કરો

લિરિક્સ PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

FAQs

How to download Ma Tara Ashirvad Lyric PDF in Gujarati ?

Direct link to download Ma Tara Ashirvad Lyrics PDF in Gujarati is given on our website. You may visit the website and download the same from there.

માં તારા આશીર્વાદ ગીતના પીડીએફને ગુજરાતીમાં કેવી રીતે ડાઉનલોડ કરવું?

માં તારા આશીર્વાદ લિરિક્સ PDF ડાઉનલોડ કરવાની સીધી લિંક અમારી વેબસાઇટ પર આપવામાં આવી છે. તમે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને તેને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો.

Leave a Reply