[Lyrics & PDF] માં તારો ગરબો ઝાકમઝોળ ગુજરાતી ગીત લિરિક્સ ગુજરાતી PDF | Ma Taro Garbo Zakamzol lyrics in gujrati

Ma Taro Garbo Zakamzol Lyrics in Gujarati with PDF :- આજે અમે તમારા માટે ગુજરાતી માં તારો ગરબો ઝાકમઝોળ ગીતો લઈને આવ્યા છીએ. ગીત પણ શેર કરવા વિનંતી.

તમે ગરબાના પણ સાંભળી શકો છો | નીચે Youtube વિડિયોની લિંક આપવામાં આવી છે.
તમે ગરબાના લિરિક્સ વાંચો છો તેની સાથે PDF પણ ડાઉનલોડ કરી શકો છો | PDF માં ડાઉનલોડ કરવા માટે લિંક નીચે આપવામાં આવી છે |

માં તારો ગરબો ઝાકમઝોળ લિરિક્સ ગુજરાતીમાં

માં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ
પાવાગઢની પોળમાં રે લોલ
માં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ
પાવાગઢની પોળમાં રે લોલ
માં તારી ઓઢણી રાતીચોળ ઉડે રંગછોળ
પાવાગઢની પોળમાં રે લોલ
માં તારી ઓઢણી રાતીચોળ ઉડે રંગછોળ
પાવાગઢની પોળમાં રે લોલભારતલીરીક્સ.કોમમાં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ
પાવાગઢની પોળમાં રે લોલ
માં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ
પાવાગઢની પોળમાં રે લોલહે માંડી ગરબે ઘૂમે સજી સોળ શણગાર
હે માડી હે માડી
હે માંડી ગરબે ઘૂમે સજી સોળ શણગાર
માંડી તારા પગલાંથી પાવન પગથાર

માં તારે ગરબે ફૂલ નો હિંડોળ મોંઘો અણમોલ
પાવાગઢની પોળમાં રે લોલ
માં તારે ગરબે ફૂલ નો હિંડોળ મોંઘો અણમોલ
પાવાગઢની પોળમાં રે લોલમાં તારી ઓઢણી રાતીચોળ ઉડે રંગછોળ
પાવાગઢની પોળમાં રે લોલ
માં તારી ઓઢણી રાતીચોળ ઉડે રંગછોળ
પાવાગઢની પોળમાં રે લોલમાં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ
પાવાગઢની પોળમાં રે લોલ
માં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ
પાવાગઢની પોળમાં રે લોલહે ખમ્મા ખમ્મામાં તારો જયજયકાર
હે ખમ્મા હે ખમ્મા
હે ખમ્મા ખમ્મામાં તારો જયજયકાર
માડી તારા ચરણોમાં ઝાંઝર ઝણકાર

માં તારી સૈય્યર કરે રે કિલોલ બોલે મીઠા બોલ
પાવાગઢની પોળમાં રે લોલ
માં તારી સૈય્યર કરે રે કિલોલ બોલે મીઠા બોલ
પાવાગઢની પોળમાં રે લોલમાં તારી ઓઢણી રાતીચોળ ઉડે રંગછોળ
પાવાગઢની પોળમાં રે લોલ
માં તારી ઓઢણી રાતીચોળ ઉડે રંગછોળ
પાવાગઢની પોળમાં રે લોલમાં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ
પાવાગઢની પોળમાં રે લોલ
માં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ
પાવાગઢની પોળમાં રે લોલ

હે ધીમા ધીમા વાગે રે ઢોલ ધબકાર
હે ધીમા ધીમા
હે ધીમા ધીમા વાગે રે ઢોલ ધબકાર
માંડી તારા ગરબામાં દીવડાની હાર
માં તને રમતા ના આવે કોઈ તોલ વાગે એવા ઢોલ
પાવાગઢની પોળમાં રે લોલ
માં તને રમતા ના આવે કોઈ તોલ વાગે એવા ઢોલ
પાવાગઢની પોળમાં રે લોલમાં તારો ગરબો ઝાકમઝોળ ઘૂમે ગોળ ગોળ
પાવાગઢની પોળમાં રે લોલ
પાવાગઢની પોળમાં રે લોલ
પાવાગઢની પોળમાં રે લોલ
પાવાગઢની પોળમાં રે લોલ
પાવાગઢની પોળમાં રે લોલ.

માં તારો ગરબો ઝાકમઝોળ ગુજરાતીમાં ગીત પીડીએફ ડાઉનલોડ કરો

લિરિક્સ PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

FAQs

How to download Ma Taro Garbo Zakamzol Ghume Gol Gol Karaoke Lyrics PDF in Gujarati ?

Direct link to download Ma Taro Garbo Jakamjol Lyrics PDF in Gujarati is given on our website. You may visit the website and download the same from there.

માં તારો ગરબો ઝાકમઝોળ ગીતના પીડીએફને ગુજરાતીમાં કેવી રીતે ડાઉનલોડ કરવું?

માં તારો ગરબો ઝાકમઝોળઘૂમે ગોળ ગોળ લિરિક્સ PDF ડાઉનલોડ કરવાની સીધી લિંક અમારી વેબસાઇટ પર આપવામાં આવી છે. તમે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને તેને ત્યાંથી ડાઉનલોડ કરી શકો .

Leave a Reply