[Lyrics & PDF] Odhni Odhu Odhu Ne Udi Jaay Gujarati Lyrics PDF | કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

Odhni Odhu Odhu Ne Udi Jaay Gujarati Lyrics PDF : આજે અમે તમારા માટે કે …ઓઢણી….
ઓઢું ઓઢું ને ઉડી જાય ગીતો લઈને આવ્યા છીએ. ગીત પણ શેર કરવા વિનંતી.

Odhni Odhu Odhu Ne Udi Jaay  Lyrics in Gujarati

કે …ઓઢણી….
ઓઢું ઓઢું ને ઉડી જાય…
ના ના રે રેવાય………
ના ના રે સેહવાય …
ના કોઈ ને કેહવાય……હાય હાય
અરે હાય હાય શું વાત કરો છો
કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ના ના રે રેવાય ના ના રે સેહવાય
ના ના રે રેવાય ના ના રે સેહવાય
ના કોઈને કેહવાય હાય હાય
કે ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
તારું મુખડુ મલકાય
તારું જોબન છલકાય
તારું મુખડુ મલકાય
તારું જોબન છલકાય
મારા હૈય્યા માં કાંઈ કાંઈ થાય
કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

ઓ ….રે ….ઓ ….રે ….
મેઘ વરસે ને ભીંજે ચીર
હાય હાય હાય હાય
વાગે તીર વાગે તીર

હો… રે……. હો…. રે
તારું ચંદન સરીખું શરીર
હોય હોય હોય હોય
નીતરે નીર નીતરે નીર
રૂપ દુર થી જોવાય
ના ના રે અડકાય
રૂપ દુર થી જોવાય
ના ના રે અડકાય
ઈ તો અડતાં કરમાય હાય હાય
હોય ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

ઓ …..મારે નૈણ લજ્જા લેહરે છે
લેહરે છે લેહરે છે
મારે નૈણ લજ્જા લેહરે છે
લેહરે છે લેહરે છે
ઓ ઓ ઓ ઓ તારા રૂપની
ભીનાશ તને ઘેરે છે
ઘેરે છે ગોરી ઘેરે છે
તારા રૂપની ભીનાશ તને ઘેરે છે
ઘેરે છે હોય હોય ઘેરે છે
તન સંકોરું થાય
અંગ અંગ થી ભીસાય
તન સંકોરું થાય
અંગ અંગ થી ભીસાય
મન મરવાનું થાય હાય હાય
હોય ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

હાં ……રે……હો …….રે……
ઓલી વીજળી કરે ચમકાર
આય હાય હાય હાય
વારંવાર વારંવાર

હો……..રે…….હો …….રે…….
ઈતો હૈય્યા નાં સાંધે તાર
હોય હોય હોય હોય હોય હોય
નમણી નાર નમણી નાર
મારું મનડું મૂંઝાય એવી લાગી રે લાય
મારું મનડું મૂંઝાય એવી લાગી રે લાય
ના ના રે બુઝાય હાય હાય
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય
ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય
ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

Odhni  Odhu Ne Udi Jaay  Lyrics in Gujarati download

ગીતોના પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

FAQs

How to download Play Video Odhni Odhu Odhu Ne Udi Jaay Lyrics PDF in Gujarati

Direct link to download Odhni Odhu Odhu Ne Udi Jaay Lyrics PDF in Gujarati is given on our website. You may visit the website and download the same from there.

ગુજરાતી માં ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય ગીત પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવું?

ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય ગીત PDF ડાઉનલોડ કરવા માટેની સીધી લિંક અમારી વેબસાઇટ પર આપવામાં આવી છે. તમે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને તેને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો

Leave a Reply