Gori Radha Lyrics in Gujarati with PDF :- આજે અમે તમારા માટે ગુજરાતી ગોરી રાધા ને કાળો કાન ગીતો લઈને આવ્યા છીએ. ગીત પણ શેર કરવા વિનંતી.
તમે ગરબાના પણ સાંભળી શકો છો | નીચે Youtube વિડિયોની લિંક આપવામાં આવી છે.
તમે ગરબાના લિરિક્સ વાંચો છો તેની સાથે PDF પણ ડાઉનલોડ કરી શકો છો | PDF માં ડાઉનલોડ કરવા માટે લિંક નીચે આપવામાં આવી છે |
ગોરી રાધા ને કાળો કાન લિરિક્સ ગુજરાતીમાં
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાનરાધા નું રૂપ છે
કાનુડાં ની પ્રીત છે
જગની રીતનું સુ કામ
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ…
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાનપચ્છમના રાધા રાણી પૂરવનો કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો મા રૂમે ઝૂમે બેલડી ને
ખાટાં મીઠા એના બોલ રે
પચ્છમના રાધા રાણી પૂરવનો કાનુડો
કેવી આ હંસલા ની જોડ રે
નવરંગી રાતો મા રૂમે ઝૂમે બેલડી ને
ખાટાં મીઠા એના બોલ રે…
મનડું નાચે કાન્હા ની મુરલી
ભુલાવે જો ને સહુના ભાનગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાન
ગોરી ગોરી રાધા ને કાળો કાન
ગરબે ઘૂમે ભૂલી ભાનરાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
જગની રીત નું સુ કામ
રાધા નું રૂપ છે
કાનુડા ની પ્રીત છે
આંખો માંડી ને જુવે ગામ
હે….કાના…..હો…..કાના…
ભારતલીરીક્સ.કોમ
રંગે ચંગે જુવાન હૈયા
રંગ જમાવે મનગમતા
ફેર ફરતા વેર ઘુમનતા
જોબનવંતા થનગનતા
ચમ ચમ કરતા તારલિયા આ
નવલી રાતે ચમકતા
ખેલ કરતા સહેલ કરતા
રાસે રમતા ખેલનતા રે જી રે
રાસે રમતા ખેલનતા રે જી રે
રાસે રમતા ખેલનતા…
ગોરી રાધા ને કાળો કાન ગુજરાતીમાં ગીત પીડીએફ ડાઉનલોડ કરો
લિરિક્સ PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
FAQs
Direct link to download Gori Radha Lyrics PDF in Gujarati is given on our website. You may visit the website and download the same from there.
ગોરી રાધા ને કાળો કાન લિરિક્સ PDF ડાઉનલોડ કરવાની સીધી લિંક અમારી વેબસાઇટ પર આપવામાં આવી છે. તમે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને તેને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. How to download Gori Radha Ne Kalo Kaan Lyrics PDF in Gujarati ?
ગોરી રાધા ને કાળો કાન ગીતના પીડીએફને ગુજરાતીમાં કેવી રીતે ડાઉનલોડ કરવું?