[Lyrics & PDF] કેસરિયો રંગ તને લાગ્યો લિરિક્સ ગુજરાતી PDF | Kesariyo Rang Tane Laagyo Lyrics Gujarati

Kesariyo Rang Tane Lagyo Lyrics in Gujarati with PDF :- આજે અમે તમારા માટે ગુજરાતી કેસરિયો રંગ તને લાગ્યો ગીતો લઈને આવ્યા છીએ. ગીત પણ શેર કરવા વિનંતી.

તમે ગરબાના પણ સાંભળી શકો છો | નીચે Youtube વિડિયોની લિંક આપવામાં આવી છે.
તમે ગરબાના લિરિક્સ વાંચો છો તેની સાથે PDF પણ ડાઉનલોડ કરી શકો છો | PDF માં ડાઉનલોડ કરવા માટે લિંક નીચે આપવામાં આવી છે |

કેસરિયો રંગ તને લાગ્યો લિરિક્સ ગુજરાતીમાં

કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ

અંબામાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
અંબામાંની માથે ઘુમ્યો રે લોલ
અંબામાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
અંબામાંની માથે ઘુમ્યો રે લોલ

કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ

આરાસુર ગામે પધરાયો અલ્યા ગરબા
આરાસુર ગામે પધરાયો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ

કાળકામાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
કાળકામાંની માથે ઘુમ્યો રે લોલ
કાળકામાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
કાળકામાંની માથે ઘુમ્યો રે લોલ

કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ

પાવાગઢ પધરાયો અલ્યા ગરબા
પાવાગઢ પધરાયો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ

બહુચરમાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
બહુચરમાંની માથે ઘુમ્યો રે લોલ
બહુચરમાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
બહુચરમાંની માથે ઘુમ્યો રે લોલ

કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ

સંખલપુર પધરાયો અલ્યા ગરબા
સંખલપુર પધરાયો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ
કોના કોના માથે ઘુમ્યો ઓલા ગરબા
કોના કોના માથે ઘુમ્યો રે લોલ

રાંદલમાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
રાંદલમાંની માથે ઘુમ્યો રે લોલ
રાંદલમાંની માથે ઘુમ્યો અલ્યા ગરબા
રાંદલમાંની માથે ઘુમ્યો રે લોલ

કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ
કિયા કિયા ગામ પધરાયો ઓલા ગરબા
કિયા કિયા ગામ પધરાયો રે લોલ

દડવા ગામે પધરાયો અલ્યા ગરબા
દડવા ગામે પધરાયો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ

કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ
કેસરિયો રંગ તને લાગ્યો અલ્યા ગરબા
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ ||

 

કેસરિયો રંગ તને ગુજરાતીમાં ગીત પીડીએફ ડાઉનલોડ કરો

લિરિક્સ PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

FAQs

How to download Kesariyo Rang Tane Lagyo Lyrics PDF in Gujarati ?

Direct link to download Kesariyo Rang Tane Laagyo Lyrics PDF in Gujarati is given on our website. You may visit the website and download the same from there.

કેસરિયો રંગ તને લાગ્યો ગીતના પીડીએફને ગુજરાતીમાં કેવી રીતે ડાઉનલોડ કરવું?

કેસરિયો રંગ તને લાગ્યો લિરિક્સ PDF ડાઉનલોડ કરવાની સીધી લિંક અમારી વેબસાઇટ પર આપવામાં આવી છે. તમે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને તેને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો.

Leave a Reply