[Lyrics & PDF] વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા લિરિક્સ ગુજરાતી PDF | Vithal Vithal Vithala Lyrics in Gujarati

Vithal Vithal Vithala Hari Om Vithala Lyrics in Gujarati with PDF :- આજે અમે તમારા માટે ગુજરાતી વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા લઈને આવ્યા છીએ. ગીત પણ શેર કરવા વિનંતી.

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા લિરિક્સ ગુજરાતીમાં

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
કોણે કોણે દીઠેલા હરિૐ વિઠ્ઠલા
કોણે કોણે દીઠેલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલામથુરામા આવેલા હરિૐ વિઠ્ઠલા
મથુરામા આવેલા હરિૐ વિઠ્ઠલા
વાસુદેવે દીઠેલા હરિૐ વિઠ્ઠલા
વાસુદેવે દીઠેલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલાગોકુળમા આવેલા હરિૐ વિઠ્ઠલા
ગોકુળમા આવેલા હરિૐ વિઠ્ઠલા
નંદબાવાએ દીઠેલા હરિૐ વિઠ્ઠલા
નંદબાવાએ દીઠેલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલામેવાડમા આવેલા હરિૐ વિઠ્ઠલા
મેવાડમા આવેલા હરિૐ વિઠ્ઠલા
મીરાંબાઈ એ દીઠેલા હરિૐ વિઠ્ઠલા
મીરાંબાઈ એ દીઠેલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલાવીરપુરમા આવેલા હરિૐ વિઠ્ઠલા
વીરપુરમા આવેલા હરિૐ વિઠ્ઠલા
મારા જલારામે દીઠેલા હરિૐ વિઠ્ઠલા
જલારામે દીઠેલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલાપંઢરપુરમાં આવેલા પાંડુરંગ વિઠ્ઠલા
પંઢરપુરમાં આવેલા પાંડુરંગ વિઠ્ઠલા
પુંડલીકે દીઠેલા પાંડુરંગ વિઠ્ઠલા
પુંડલીકે દીઠેલા પાંડુરંગ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલામથુરામા આવેલા હરિૐ વિઠ્ઠલા
મથુરામા આવેલા હરિૐ વિઠ્ઠલા
વાસુદેવે દીઠેલા હરિૐ વિઠ્ઠલા
વાસુદેવે દીઠેલા હરિૐ વિઠ્ઠલાગોકુળમા આવેલા હરિૐ વિઠ્ઠલા
ગોકુળમા આવેલા હરિૐ વિઠ્ઠલા
નંદબાવાએ દીઠેલા હરિૐ વિઠ્ઠલા
નંદબાવાએ દીઠેલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલામેવાડમા આવેલા હરિૐ વિઠ્ઠલા
મેવાડમા આવેલા હરિૐ વિઠ્ઠલા
મીરાંબાઈ એ દીઠેલા હરિૐ વિઠ્ઠલા
મીરાંબાઈ એ દીઠેલા હરિૐ વિઠ્ઠલાજૂનાગઢમા આવેલા હરિૐ વિઠ્ઠલા
જૂનાગઢમા આવેલા હરિૐ વિઠ્ઠલા
નરસિંહ મહેતા એ દીઠેલા હરિૐ વિઠ્ઠલા
નરસિંહ મહેતા એ દીઠેલા હરિૐ વિઠ્ઠલા

વીરપુરમા આવેલા હરિૐ વિઠ્ઠલા
વીરપુરમા આવેલા હરિૐ વિઠ્ઠલા
મારા જલારામે દીઠેલા હરિૐ વિઠ્ઠલા
જલારામે દીઠેલા હરિૐ વિઠ્ઠલા

પંઢરપુરમાં આવેલા પાંડુરંગ વિઠ્ઠલા
પંઢરપુરમાં આવેલા પાંડુરંગ વિઠ્ઠલા
પુંડલીકે દીઠેલા પાંડુરંગ વિઠ્ઠલા
પુંડલીકે દીઠેલા પાંડુરંગ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા ગુજરાતીમાં ગીત પીડીએફ ડાઉનલોડ કરો

લિરિક્સ PDF ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

FAQs

How to download Vithhal Vithal Vithala Hari Om Vithala Lyrics PDF in Gujarati ?

Direct link to download Vithal Vithal Vithala Hari Om Vithala Lyrics PDF in Gujarati is given on our website. You may visit the website and download the same from there.

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા પીડીએફને ગુજરાતીમાં કેવી રીતે ડાઉનલોડ કરવું?

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિૐ વિઠ્ઠલા લિરિક્સ PDF ડાઉનલોડ કરવાની સીધી લિંક અમારી વેબસાઇટ પર આપવામાં આવી છે. તમે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને તેને ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો.

Leave a Reply